સંગ રહે સાજન નો -2

(78)
  • 4.4k
  • 7
  • 2.6k

નિવેશ ભણવા માટે  શહેર પહોંચી જાય છે ત્યાં તે હોસ્ટેલમાં રહીને એમબીએ સુધીનો અભ્યાસ પુર્ણ કરે છે અને સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે. ભણી રહ્યા પછી તે થોડો સમય એક પ્રાઈવેટ કંપનીમા જોબ કરે છે અને ધીમે ધીમે તે પોતાનો નાના એવા પાયે બિઝનેસ ચાલુ કરે છે.અને ઘરે પણ હવે તે પૈસાની મદદ કરવા લાગે છે.અને તેના બે નાના ભાઈઓ ને પણ ભણાવે છે. હવે તેની લગ્ન કરવાની ઉમર થઈ હોવાથી શાંતિલાલ અમુક છોકરીઓ માટે તેને કહે છે. જગદીશભાઈને આ વાતની ખબર પડે છે. તે પોતાની વ્હાલસોઈ દીકરી માટે  સારો, ભણેલો અને શુશીલ છોકરો શોધી રહ્યા છે.  તેમની