સાચા પ્રેમની જીત - ભાગ - ૨

(14)
  • 3.1k
  • 2
  • 2.8k

સાચા પ્રેમની જીત (ભાગ-૨)લેખક:- મનીષ ચુડાસમા બીજા દિવસે ચિરાગ સૂરજને પૂછે છે કે શ્વેતાનો શુ જવાબ આયો ? ત્યારે સુરજ ગઈ કાલના બનાવ વિશે બધુ ચિરાગને કહે છે, આ સાંભળીને ચિરાગને પણ દુખ લાગે છે અને સૂરજને કહે છે કે સુરજ શ્વેતા તો તારી બેસ્ટ ફ્રેન્ડ છે તેને તારાથી આ વાત છૂપી ના રાખવી જોઈએ શ્વેતાએ બહુ ખોટું કર્યું છે તારી સાથે તેને આવુ નહોતુ કરવું જોઈતુ, સુરજ ચિરાગને કહે છે કે તારી વાત બિલકુલ સાચી છે દોસ્ત પણ એને એની ભૂલનો પસ્તાવો પણ છે એટલે મે એને માફ કરી દીધી, ચિરાગ સૂરજને સમજાવતા કહે છે કે હવે ખાલી દોસ્તી