કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - ભાગ - 5

(16)
  • 4.4k
  • 1
  • 2.2k

*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક ભાગ-5* ત્યારે મનીષા જણાવે છે કે જે દિવસે લાસ્ટ પેપર ના દિવસે જે આપણે બન્ને જે લાયબ્રરી ને બજાર માં ફરવા ગયાં હતાં. તે દિવસે મારા ફોન ની બેટરી પુરી થઈ ગઈ હતી. તે સમય મે તારા ફોન માં થી જે મારી બેન ને ફોન કર્યો હતો તેમાંથી મે નંબર લીધો હતો. નિશાંત પણ કહે હા બરોબર મે જ તને ફોન આપ્યો હતો. પછી મનીષા ને નિશાંત વેકેશન ની વાત કેવા જસે ને તેમનાં જે બુક છે તેની વાર્તાઓ વિશે પણ વાતો કરે છે. પછી મનીષા ને જમવા માટે તેની બેન બોલાવે છે