શિવાલી ભાગ 13

(45)
  • 3.4k
  • 5
  • 1.9k

શિવાલી એક અદ્રશ્ય ખેંચાણ થી મહેલ તરફ ચાલવા લાગે છે. મહેલમાં પહોંચી એ ચારેતરફ જોવા લાગે છે પણ એને ત્યાં કોઈ દેખાતું નથી. એ મહેલ ના ઉપર જવાના પગથિયાં તરફ આવે છે. શુ હશે ઉપર? શુ સાચે જ કોઈ આત્મા છે ત્યાં? શિવે જે કહ્યું તે ખરેખર સાચું છે? શિવાલી નું મન એક સાથે અનેક પ્રશ્નો થી ઘેરાય ગયું. એ પગથિયાં પર ના બંધ રસ્તાને ખોલી નાંખી ને મહેલના ઉપરના ભાગમાં જવા લાગે છે. મહેલની ઉપરનો ભાગ ખૂબ જ સુંદર અને અદ્ધતિય કોતરણી થી બનેલો હોય છે. શિવાલી આ જોઈ ને આનંદિત થઈ જાય છે. એ ચાલતી ચાલતી એ રૂમ પાસે આવી