રુહાન - પ્રકરણ - 2

(27)
  • 3.1k
  • 5
  • 1.4k

?આરતીસોની?        પ્રકરણ : 2                    ?રુહાન? આપે આગળ પ્રકરણ : 1 માં વાંચ્યું કે બિંદાશ રુહાન એની મમ્મીનું સાંભળ્યું ન સાંભળ્યું કરી ધરેથી પોતાની બર્થડે પાર્ટી સેલિબ્રેશનની તૈયારી માટે નીકળી પડે છે.. પણ એનો એક્સિડન્ટ થઈ જાય છે.. અને મીનાબેન અને બીપીનભાઈ પર કોઈ અજાણ્યા વ્યક્તિ નો ફોન આવે છે.. હવે આગળ શું થાય છે.. "રુહાનનો એક્સિડેન્ટ થયો છે. અને એ હૉસ્પિટલમાં છે, હું તો એને રહેમરાહે રોડ ઉપર કણસતો પડ્યો હતો તે રીક્ષામાં ઘાલીને અહીં સાલ હૉસ્પિટલમાં લઈ આવ્યો છું." "હેં.. શું કહે છે." ભૂયંગદેવથી સાલ હૉસ્પિટલ પહોંચવામાં માંડ પાંચેક મીનીટ લાગે. તાબડતોબ બેઉં જણ હૉસ્પિટલ પહોંચ્યા. મીનાબેન