અંગારપથ - ૧૫

(246)
  • 7.2k
  • 15
  • 5.9k

અંગારપથ. પ્રકરણ-૧૫. પ્રવીણ પીઠડીયા. “ફાઇલમાં છઠ્ઠો ફોટો જો, તને બધું સમજાઇ જશે.” અભિમન્યુ બોલ્યો અને ચારુંએ ફરીથી ફાઇલનાં પાનાં ઉથલાવ્યાં. “માય ગોડ અભિ, એ તો મેં નોટિસ જ નહોતું કર્યું. એનો મતલબ…ઓહ નો. યુ આર રાઈટ.” ચારું ભયંકર આઘાત પામી હતી. હવે તેને બધું સમજમાં આવતું હતું કે કેમ આ રેકેટ આટલા લાંબા સમયથી બેરોકટોક ચાલી રહ્યું હતું. તેના હાથમાં જીવતો બોમ્બ હતો. જ્યારે પણ આ બોમ્બ ફૂટશે ત્યારે ગોવાનાં રાજકારણમાં તબાહી મચી જવાની હતી. ચારુંનું મન તો કરતું હતું કે તે અત્યારે જ ડાયરેક્ટ દિલ્હી દોડી જાય, પરંતુ અભિમન્યુની સલાહ વગર તે આગળ વધવા માંગતી નહોતી. માત્ર