રુહાન - પ્રકરણ - 1

(28)
  • 4.1k
  • 5
  • 1.6k

?આરતીસોની?પ્રકરણ : 1 આજકાલ બાળકોના નખરા, મોજશોખ વધતાં ગયાં છે, માતા-પિતાને એટલી જ તકલીફોનો સામનો કરવાનો વખત આવે છે.. મને આનંદ થશે કદાચ કોઈ દીકરો મારી વાર્તા પરથી કંઈ બોધપાઠ લેશે તો.. અને તમને વાર્તા ગમી હોય તો ફક્ત એક નાની કૉમેન્ટ કરી ઉત્સાહિત કરશો તો આગળ લખવાની પ્રેરણા સાથે મારો ઉત્સાહ બમણો વધશે.. આભાર..                 ?રુહાન? રુહાન ભણવામાં હોશિયાર.. પણ તોફાની બારકસની ગણત્રીમાં આવતો.. એના નિતનવા કારનામોથી કૉલેજમાંથી પણ એકવખત રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો. એના પપ્પા બીપીનભાઈ રુહાનના આવા વર્તનને કારણે બહું સ્ટ્રીક રહેતાં હતાં. રુહાને બર્થડેનું શાનદાર સેલીબ્રેશન કરવું હતું.. એણે એની મમ્મીને તો મનાવી લીધી, પણ પપ્પાને મનાવવા