ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૩

(143)
  • 4.3k
  • 10
  • 2.3k

આસ્થા ડાયરી સામે જોઈ રહી. તે મોટી દળદાર ડાયરી હતી. સમય ની સાથે તેના પાનાં પીળા પડી ગયા હતા. આસ્થા ને નહોતી ખબર કે તેના મમ્મી ને ડાયરી લખવાનો શોખ હતો. આસ્થા એ વિચાર્યું કે આ ડાયરી ના દ્વારા મને મમ્મી ના જીવન વિશે જણાવવા મળશે. પણ આસ્થા જાણતી ન હતી કે આ ડાયરી તેના જીવનમાં નવો તુફાન લાવવાની હતી. આસ્થા એ ડાયરી વાંચવાની શરૂઆત કરી. ******************* માય ડિયર ડાયરી, આમ તો નાનપણ થી મારી દરેક વાત ને દરેક લાગણી હું મારી મમ્મી સાથે શેર કરતી આવી છું. થોડી મોટી થયા પછી જોસેફ ની