મુહૂર્ત (પ્રકરણ 14)

(168)
  • 3.7k
  • 10
  • 2k

મેં ટેક્ષી ડ્રાઈવ કરતા કરતા બે ત્રણ વાર વિવેકના ચહેરા તરફ નજર કરી. એના ચહેરા પર એ જ દુ:ખ અને ગુસ્સાના ભાવ હતા. મોનિકા અને તપનના અપમૃત્યુના સદમાથી એ બહાર આવી શક્યો નહોતો. મેં ટેક્ષી રોડ પર પાર્ક કરી અને ફરી અમે એ જ હોટલ પર ગયા જ્યાંથી નંબર ટુનું લોકેશન મેળવ્યું હતું. અમે નબર થ્રીનું લોકેશન મેળવ્યું. વિવેક તપનના મૃત્યુ પછી એકદમ બદલાઈ ગયો હતો. એ ન તો કોઈ કોડ લેંગવેજમાં વાત કરતો હતો ન એ હસતો હતો. એ જાણે મારી સાથે અમુક સમયથી ફરતો હતો એ વિવેક રહ્યો જ ન હતો. હોટલ પર ક્લાર્ક સાથે એણે જયારે ગુસ્સાથી