અધૂરું પ્રેમપ્રકરણ - ૬

(49)
  • 3.5k
  • 9
  • 1.7k

એક બે કલાકમાં તો જાનવી એની સગી માં જ બની ગઈ..એમને શુ ગમે , એમને સહુ ના ગમે..?, એમની ફેવરિટ ડીસ કઈ એમની ફેવરિટ ગેમ્સ કઈ છે..એમની નાની નાની જરૂરિયાતો પુરી કરતી જાનવી જાણે એની જનની જ બની ગઈ.. બે ત્રણ દિવસમાં તો એ બન્ને પણ એની સગી માં ને જ ભૂલી ગઈ.. કેમ કે જેટલો પ્રેમ એને જાનવી આપતી હતી.., જેટલો ખ્યાલ એમનો જાનવી રાખતી હતી એટલો ખ્યાલ તો એની સગી માં વિશાખાએ પણ નોહતો રાખ્યો..અરે એને એની બિઝનેસ ટૂરમાં થી ફુરસત જ નોહતી