મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-7)

(16)
  • 4.3k
  • 2
  • 1.8k

આમ ટ્રેન શરૂ થતા ની સાથે જ મેં ભાવિનભાઈ અને અંકિતભાઈ ને પણ ફોન કરી દીધો કે, "અમે 2:20 PM એ ટ્રેન માં બેસી ગયા"હવે ઓનલાઈન ચેક કર્યું તો ટ્રેન એપ્લિકેશન પ્રમાણે કટ-ટુ-કટ સાંજે 6:00 વાગ્યે પહોંચાડશે એવું બતાવ્યું. પણ એ ક્યારે, જ્યારે ટ્રેન ઝડપી ચાલે....થોડી વાર પછી ભાવિનભાઈ નો મેસેજ આવ્યો જેમાં કઇ ટિકિટ જેવું હતું....