પ્રેમની અનોખી દાસ્તાન..- ભાગ - 3

(40)
  • 4k
  • 3
  • 2.1k

( આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ભાગી છૂટે છે, એની ધારણા મુજબ એને વાસ્તવિક જોવા ન મળી હવે આગળ...) કસબાની બહાર જઈ અર્ણવ બેસી ગયો. કઈ કેટલુંય વિચાર્યું. એક આંતરવિગ્રહ ચાલ્યો. દિલ કહેતું હતું કે તને પ્રેમ ગિરિકાના શબ્દો સાથે થયો હતો કે એના રૂપ સાથે, અને દિમાગ કહેતું હતું કે ગિરિકાને મેં જેવી ધારી હતી એવી એ નથી. કલાક સુધી અર્ણવ એમનમ બેસી રહ્યો. પછી થયું કે અહીં સુધી આવ્યો છે તો ચાલને મળતો જાઉં આ એક માત્ર સ્ત્રી હતી જેના શબ્દે શબ્દે હું જીવ્યો હતો. ઉંમર કે રૂપ સાથે મારે કોઈ સંબંધ ન હોવો જોઈએ. ને આ