પ્રણયનું પ્રાગટ્ય - 6

  • 4.2k
  • 1.4k

પ્રણયનું પ્રાગટ્યભાગ- 6બિપીન એન પટેલ(વાલુડો) અરમાન સમજતા ક્યાં આવડ્યું છેઅરે માનવી શું મીટ માંડી બેઠો એવા વાદળ સામે,જેને ચોમાસે વરસતા પણ હજી ક્યાં આવડ્યું છે!એને તો ફક્ત પવનની સાથે હરીફાઈમાં જીતવું છે,એને બે ઘડી ઉભા રહી વાત કરતા ક્યાં આવડ્યું છે!અરે હવે તો ભીંજાવાની આશા છોડી દે એની પાસે,જેને નમ્ર બની વરસતા પણ હજી ક્યાં આવડ્યું છે! જોને વનરાજીએ પણ આશા છોડી દીધી એનાથી,એને તરસ છીપાવતા પણ હજી ક્યાં આવડ્યું છે!અરે આપણા દુઃખોને પણ હવે શું દૂર કરવાનાં હતાં,જેને આજીજી સમજતા પણ હજી ક્યાં આવડ્યું છે! અરે 'વાલુડા' ખોટી આશ ન રાખ આ મૃગજળોથી,જેને અરમાન સમજતા પણ હજી ક્યાં આવડ્યું છે!અપેક્ષા રે અપેક્ષાઓ તું