મુશાફિર ની શાયરી

(11)
  • 14.4k
  • 1
  • 4.2k

એક મહેકઆ ખાલી પણા સમી,ઢળતી સાંજ માં અચાનક એક મહેક ઉઠી.આંખ મીંચી જોયું, તારી સમુદ્ર તણી યાદ છલકી ઉઠી.... મુશાફિર ..શોર..આ દુનિયાના નાદમાં હૃદયમાં ખાલીપણું શોર ગૂંજવે છે,..એકલતા ના કિનારે ચાલતા આજ સાંજ સૂચવે છે..!! મુશાફિર ...હું ઉઠાવું કલમ અને શબ્દો ચિતરાઈ,જોવું જ્યાં પાને પાને સ્મૃતિ તારી