વ્હાલમ નો વરસાદ

(18)
  • 3.4k
  • 3
  • 1.1k

વ્હાલમ નો વરસાદમને યાદ છે એ દિવસ .... જ્યારે સ્કૂલ માથી આવી ને મમ્મી જમવાનું આપે અને જમ્યા પછી તરત જ ભાઈબંધો જોડે ગલી ક્રિકેટ રમતા. ના કોઈ ને પામવાની ચાહત ને ના કોઈ ને ખોવા નો ડર, બસ હુ, મારા મિત્રો અને આ ખુશી ની લહેર.પણ ભગવાન કોઈ પાસે ખુશી લાંબો સમય ટકવા દેતો નથી, જેમ જેમ ઊંચું ભણતા જાવ તેમ તેમ તમને ચોપડા ની સાથે જીંદગી નો પણ ભાર વધવા લાગે છે. હુ એક મધ્યમ કક્ષા ના પરિવાર માથી આવુ છું, એટલે મને કોઈ પણ વસ્તુ ની જીદ કરવા કરતા જતું કરતા વધારે આવડતું હતુ.બસ આમ જ જીંદગી