ઘર કંકાસ

(30.2k)
  • 6.3k
  • 3
  • 2.1k

ઘર કંકાસ “બસ પપ્પા હવે બહુ થયુ. દર વખતે તમારી હા મા હા કહુ છુ. પણ આ વખતે તમારુ ધાર્યુ નહી થાય”. બંગલો નંબર-152 માથી ધ્રુવનો અવાજ સામે રહેતા જયસુખભાઇએ સાંભળ્યો. આમ તો જયસુખભાઇ અને જોસનાબેન રમણિકભાઇના ઘરમા શુ થાય છે શુ નહી! કોણ આવ્યુ! કોણ ગયુ? દરેક નોંધ