પસ્તી..

(24)
  • 2.7k
  • 2
  • 881

પસ્તી... ....... વાર્તા............. દિનેશ પરમાર નજર______________________________________કિંમત સુરજની આંખમા , ઝાકળની કોડી હતીજે રીતે વરસાદમા , કાગળની હોડી હતી.હસતી રહી દુલ્હન બની,ગઈકાલ ઓઢીને ખબરખૂણે પડેલ પસ્તીની ,આજ કફોડી હતી.‌ ‌ - દિનેશ પરમાર “નજર”----------------------------------------------------------------- રોજની જેમ સ્કૂલેથી છુટીને જ્યારે ચિન્ટુ ઘરમાં દાખલ થયો, ત્યારે દાદાને ન જોતા વિચારમાં પડી ગયો. તેણે તેની મમ્મીને સીધો જ પ્રશ્ન કર્યો," દાદા ક્યાં ગયા છે?" તેની મમ્મી રસોડામાં કામ કરતી હતી, ત્યાંથી જ જવાબ આપ્યો," મને ખબર નથી, કદાચ