મારા જીવનના કાળા પડછાયા - 5

(68)
  • 3.4k
  • 2
  • 1.6k

એક વર્ષ વીતી ગયું. મેં બે વાર સરકારી નોકરી માટે પરીક્ષા આપી. પણ ઘરે બધુ જ આવડતું એ પરીક્ષામાં ભૂલી જવાતું એટલે કે વાંચેલા પ્રશ્નો હોય છતાં મગજ ગડમથલે ચડી જતું આ જવાબ આવશે કે પેલો ... એ પછી 5 જેવા ઈન્ટરવ્યુ આપ્યા એમાં બધા કરતા મારી પાસે જાણકારી આવડત વધુ હતી પણ આજકાલ કેવુ ચાલે છે એ તો તમે જાણો જ છો... મારી પાસે ઓળખાણ ન્હોતી.. 3 ઈન્ટરવ્યુ તો ફ્રૉડ નીકળ્યા રહ્યા બે એક હાઈસ્કૂલનું ઈન્ટરવ્યુ હતું . મેં સારી રીતે આપ્યું એ લોકોને જેવો ટીચર જોઈએ એનાથી વધુ ક્વોલિટી એમણે મારામાં જોઈ ...,જેમકે