પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૩

(12)
  • 3k
  • 1.1k

यतिस्चव ब्रह्मचारी च पक्कान्नस्वमिनावुभौI तयोरन्नमद्त्वा तु भुक्त्वा चान्द्रायण चरेतII ५१ II दधाच्च भिक्षात्रितयं परिवाडब्रह्मचारिणामI इच्छया च ततो दधाद्रिभवे सत्यवारितंII ५२ II यतिहस्ते जलं दधार्ध्रेक्षय दधात्पुनर्जलंI तर्द्धेक्ष्य मेरुणा तुल्यं तज्जलं सागरोपममII ५३ II यस्य छत्रं हयस्चैवकुज्जरारोह्मृद्धिमत्I एन्द्रं स्थानमुपासीत तस्मातं न विचारयेतII ५४ II સંન્યાસી તથા બ્રહ્મચારી આ બંને રાંધેલા અન્નના અધિકારી છે, તે બંનેને અન્ન આપ્યા વગર ભોજન કરે તો ચન્દ્રાયણ કરવું. સંન્યાસી તથા બ્રહ્મચારીમાંના ત્રણ જણને ભિક્ષા આપવી અને તે પછી જો પોતાની પાસે ધન હોય તો ઈચ્છાપૂર્વક, અટક્યા વગર બીજાઓને પણ ભિક્ષા આપવી. સન્યાસીને ભિક્ષા આપતી વખતે પ્રથમ સંન્યાસીના હાથમાં જળ આપવું