શિવાલી ભાગ 11

(49)
  • 3.4k
  • 7
  • 1.9k

બીજા દિવસે શિવ શિવાલી ને લઈ દેવગઢ ફરવા નીકળ્યો. સૌથી પહેલા તેઓ શિવ મંદિર ગયા. દેવગઢ નું શિવ મંદિર ખૂબ મોટું હતું. તેમજ તે જુના રાજાઓ ના સમય નું હતું જેનું બાંધકામ ખૂબ જ મજબૂત અને નકક્ષીકામ વાળું હતું. શિવાલી તો ખૂબ ખુશ થઈ ગઈ. તેણે ત્યાં ભગવાન શિવ ની પૂજા કરી.ખૂબ સુંદર છે મંદિર. ને કોતરણી તો ખુબજ સરસ છે.હા આ મંદિર રાજાઓ ના સમય થી છે ને સમયે સમયે તેનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવે છે એટલે હજુ એવું ને એવું છે. દૂર દૂર થી લોકો અહીં દર્શન કરવા આવે છે. ચાલો હું તમને બીજું બધું બતાવું.બન્ને મંદિરમાં થી