બોડી લેંગ્વેજ

(20)
  • 12.3k
  • 9
  • 3.6k

લોકા સાથે આપણે સામાન્ય રીતે શબ્દોથી બોલીને કે તો ઇશારાથી વાતચીત ,સંદેશાવ્યવહાર કે માહિતીની આપ લે કરતા હોઇએ છીએ.ઇશારા આપણા શરીરની ભાષા કે જેને બોડી લેન્ગવેજ કહેવામાં આવે છે, એનો ભાગ છે.આપણે શબ્દો સમજી વિચારીને બોલી શકીએ છીએ પરંતુ શરીરની ભાષા આપણા અચેતન મન કે અબોધ મન (subconsious mind) દ્વારા બોલીએ છીએ અને આપણને ખબર પણ નથી હોતી.બોડી લેંગ્વેજને નિઃશબ્દ સંદેશાવ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે આપણે બીજા સાથે જે સંવાદ કરીએ છીએ એમાં ૭૦ ટકા સંદેશા વ્યવહાર તો બોડી લેંગ્વેજ દ્વારા, ૨૦ ટકા ચેહરાના હાવભાવ દ્વારા અને માત્ર ૧૦ ટકા જ બોલાયેલા શબ્દો દ્વારા