આર્યરિધ્ધી - ૨૦

(51)
  • 2.8k
  • 2
  • 1.5k

"રિધ્ધી : તું અને તારું નામ " આ મારો પ્રથમ પંક્તિસંગ્રહ છે . તેની પ્રથમ કવિતા અહીં રજૂ કરું છું.રિધ્ધી નથી માત્ર એક નામઝનૂન નું છે બીજું નામ,આપે છે હિંમત મુશ્કેલી માં એ નામસમૃદ્ધિ નું છે બીજું નામ,શક્તિ ની સખી નું છે એ નામરિધ્ધી નથી માત્ર એક નામ,વૈષ્ણવ છે એ નામવિષ્ણુપત્ની નું છે એ નામ,મને લખવાની પ્રેરણા આપનાર નું છે એ નામમારા પ્રેરણાસ્ત્રોત નું છે એ નામ,રિધ્ધી નથી માત્ર એક નામઆર્યવર્ધન ના પ્રેમ નું છે એ નામઆગળ ના ભાગમાં જોયું કે રિધ્ધી આર્યવર્ધન તરફ આકર્ષાય છે પણ તે આર્યવર્ધન ને કહી શકતી નથી. પણ આર્યવર્ધન તેની વાત સમજી જાય છે.