પ્રણય સપ્તરંગી - પ્રકરણ 32

(68)
  • 3.3k
  • 4
  • 1.8k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 32 અમી ચેઇન્જ રૂમમાંથી ડીસ્કોથેક હોલમાં જતાં જતાં ફોન ચેક કર્યો કોઇનાં ફોન કોલ્સ મેસેજ છે કે કેમ ? એણે મોબાઇલ ઓપન કર્યો એ સાથે એણે જોયું કે કોઇનાં કોલ્સ નથી પણ એમાં એણે અક્ષયનાં ફોન કર્યા છે એવાં નોટીફીકેશન જોયાં એ આશ્ચર્યમાં પડી ગઇ મેં ક્યાં કોઇ ફોન કર્યાજ છે ? પછી એણે ચેક કર્યો તો વોટ્સઅપ પર એણે મેસેજ લખ્યાં છે. "હાય અક્ષય આઇ લવ યુ મારે તને સ્વીમીંગ પુલમાંજ કહી દેવું જોઇતું હતું પણ મને લાગ્યું ત્યાં કોઇ ખોટી હરકત કરીશ એટલે અટકેલી પણ તારાં જેવી મને તારાં માટે લાગણી છે આઇ