ડરવાની મજા માણો. ૪૭ ધનસુખ ભવન - ફિલ્મ રીવ્યુ

(41)
  • 3.2k
  • 4
  • 866

જે લોકો કહે છે કે ગુજરાતીમાં કંઇક નવું થવું જોઈએ એ દરેક લોકો માટે જબરું પિક્ચર આવ્યું છે ૪૭, ધનસુખ ભવન! ઘરબેઠાં હોલિવુડનું તીરથ કર્યું હોય એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સાઉન્ડ ઇફેક્ટ અને વિઝ્યુઅલ્સ એવા કે ક્યાંક શ્વાસ થંભાવી દે તો ક્યાંક રૂંધાવી દે!