માસિક_મુંઝવણ

(19)
  • 2.5k
  • 2
  • 1.1k

મા મને પેટમાં બહુ દુખે છે મારે આજે સ્કૂલે નથી જાવું , વંદિતા એ સવારે ઉઠતાં વેત કહ્યું. રાધીકા વંદિતા ની મા સમજી ગઈ કે ઉઠવાની આળસે આવું બહાનું કાઢી રહી છે. સાતમાં ધોરણ માં ભણતી વંદિતા ભણવા અને ઇતર પ્રવૃત્તિમાં ખૂબ હોંશિયાર સ્કૂલમાં એનો દબદબો પણ વહેલું ઊઠવાનું આવે એટલે બેન ને તકલીફ થાય. આમ તો સ્કુલનો સમય બપોરનો હતો. પણ આજે સવાર જવાનું હતું સોમવારે ચુંટણી હતી તો બપોરે સ્કુલ સોંપી દેવાની હતી. પરિક્ષા માથે હોવાથી સ્કૂલમાં રજા રાખી શકાય એવું હતું નહીં. ના હો આ તારા બહાનાં મારી આગળ નહીં ચાલે ચાલ જલ્દી ઉઠી જા અને તૈયાર