ધ ઊટી... - 5

(92)
  • 5.7k
  • 5
  • 2.7k

5. અખિલેશ કોલેજથી પોતે જે કાર બુક કરી હતી તે કાર મારફતે ઘરે પહોંચ્યો, ઘરે પહોંચ્યો એ દરમિયાન અખિલેશનાં મનમાં વિચારોનું એક વંટોળ જાગ્યું હતું, એક તરફ તે ખુબ ખુશ હતો કારણ કે તેણે સફળતાપૂર્વક કોમ્પ્યુટર એન્જીનીયર પૂર્ણ કરેલ હતું, ને ડિજિટેક જેવી નામાંકિત કંપનીમાં(મુંબઈ) સારી એવી જોબ પણ મળી ગઈ, બીજી બાજુ તેના પર આખા પરીવારની જવાબદારી પણ આવી પડી હતી, પોતાની બહેન સોનલનાં લગ્ન, તેના મમ્મી વર્ષાબેનની સંભાળ, કુટુંબનું ગુજરાન ચલાવવું વગેરેની ચિંતાઓ અખિલેશને અંદરથી સતાવી રહી હતી….! અખિલેશ પોતાના ઘરે પહોંચ્યો અને તેને આવતો જોઈ, જાણે વર્ષોથી આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહેલ તેની માતા વર્ષાબેનની આંખોમાં એકાએક