અપરણિત પ્રેત

(74)
  • 3.8k
  • 5
  • 1.5k

બે હૈયા દિલ એક થયા છે, તે સાંસારીક જીવનમાં પગલા માંડવા જઈ રહ્યા છે. એક નવી જિંદગી ની શરૂઆત કરાવા જઈ રહ્યા છે. તેમના માટે આ બધું પહેલું હતું પણ ઉત્સાહ તેને આ બધું સરળ બનાવી રહ્યું હતું. હવે તેઓ એક મકાન ગોતી રહ્યા હતા. જેને તેઓ એક ઘર બનાવવા માંગતા હતા.બંને યુગલ પરણી ને એક નાનું શહેર માં ગયા. ઘર શોધવા ગણી મહેનત કરવી પડી. તેમના માટે આ શહેર અજાણુ હતું. પણ ઘર મળી ગયું એક ઘર ભાડે રાખ્યું, ઘર બહું જૂનું હતું લાગી રહ્યું હતું કે ઘણા વરસ થી પડ્યું હસે. પડોશ માં મકાન ખાલી હતા થોડે દૂર