47 ધનસુખ ભવન

(150)
  • 3.6k
  • 11
  • 1.4k

પ્રથમ ગુજરાતી વનશોટ મુવી તરીકે પ્રમોટ કરવામાં આવેલી એક નવતર પ્રયોગ સમી સસ્પેન્સ થ્રિલર એવી આ મુવીમાં કેટલો દમ છે અને ડિરેકટર નો એકદમ નવું કરવાનો પ્રયત્ન કેટલો કારગર નીવડ્યો એની વાત કરીશું આજે 47 ધનસુખ ભવન નાં રીવ્યુ માં. ડિરેકટર અને લેખક :- નૈતિક રાવલ સ્ટાર કાસ્ટ :- ગૌરવ પાસવાન, શ્યામ નાયર, હેમાંગ વ્યાસ, રિશી વ્યાસ લંબાઈ :- 107 મિનિટ