ફેશબુકીયો પ્રેમ - 3

(36)
  • 2.6k
  • 4
  • 1.5k

અંશે એકવીશમી જૂન ના દિવસે બોલીવુડ ની એક જબરદસ્ત એવી ફિલ્મ જોઈ. આ ફિલ્મ તેના મગજ પર એવી અસર કરી ગઈ કે, તેનો પ્રેમ પર ભરોશો વધી ગયો. અંતે રાત્રે તેણે શ્રેયા ને એફ.બી પર મેસેજ કર્યો. 'તોહ, જોઈ નવી પ્રેમ કથા?' 'હા, એક નંબર ફિલ્મ છે લ્યા!' 'આમ, એટલે તને લાગે આવું હકીકત માં બની શકે?' 'હા! કેમ ન બની શકે? કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ થી આટલું પ્રેમ કરતી હોય તોહ, આ બધું શક્ય છે'. 'ઓહ! એટલે કોઈ છોકરો પ્રેમ માં આવો બની જાય એ તને ગમે?' 'પ્રેમ માં આ બધું કરે એવું નથી કહેતી! પરંતુ, આવો પ્રેમ હોવો