પ્રણય સપ્તરંગી - પ્રકરણ 31

(64)
  • 3.8k
  • 3
  • 2.2k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 31 સંયુક્તા આજે ખૂબ ખુશ થઇ ગઇ. પોતાનાં પ્લાનીંગ પ્રમાણે સીમાને રણજીતે આપેલો ડ્રેસ પહેરાવીને અમી સાથે રાતની ડીનર પાર્ટીમાં લઇને આવી હતી. રણજીત પણ સંયુક્તાને સીમા અને અમી સાથે આવેલી જોઇને ખૂબ ખુશ થઇ ગયો. એણે એનો ચક્રવ્યૂહ સચવાનું ચાલું કરી દીધું એણે અક્ષયને પણ હાજર રાખેલો. અક્ષયને કહ્યું શું છે આજેતારે ખાસ કામ પાર પાડવાનું છે અને તારી અમી પણ એની બ્હેન સીમા સાથે આપણાં રીસોર્ટ પર ડીનર પાર્ટી માટે આવવાની છે. તો તારાં માટે પણ ચાન્સ છે અજમાવી લે જે હું તારાં સાથમાં જ છું અક્ષય તારાં સંયુક્તા-સાગરનાં લીધેલાં ફોટાં ભૂરાને મોકલ્યાં