કઠપૂતલી - 6

(134)
  • 5k
  • 12
  • 4k

મોર્નિંગમાં પોલીસ ચોકી પર પગ મુકતાં પહેલાં જ ખટપટિયા જાણતો હતો કે એક ગુનાહિત ચક્રવ્યૂહનો આરંભ થઈ ચૂક્યો હતો. જગદીશ સાથે ખટપટીયા પોલીસ ચોકી પર બેઠો હતો."સર ફિંગરપ્રિન્ટ રિપોર્ટ આવી ગયો છે..! જગદીશે રિપોર્ટ વાળો કાગળ ઉચકતાં કહ્યુ.ફક્ત અને ફક્ત મરનારનાં ફીંગરપ્રીંટ છે બાકી ખૂનીની ફિંગરનાં ક્યાંય નિશાન નથી.કરણદાસના બંગલેથી cctv કુટેજ મંગાવી લીધા છે. જે એક ડિસ્કમાં હોઈ જગદીશે લેપટોપમાં  ડિસ્ક સેટ કરી. અને લેપટોપના સ્ક્રીન પર ફૂટેજની ક્લિપ પ્લે કરી.એકધારી નજરે ખટપટિયા અને જગદીશ સ્ક્રીન પર આંખો ફેરવી જોતા રહ્યા. વીડિયોમાં કરસનદાસનો રૂમ સાફ દેખાતો હતો.  સારું હતું કે એને લાઈટ ઓન રાખી ઊંઘવાની આદત હતી.લગભગ રાત્રે 2 વાગે કોઈ