પ્રિત ની રીત

(20)
  • 4.1k
  • 5
  • 1.3k

રાધા કૃષ્ણમાં કે કૃષ્ણ રાધામાં...!? રાધા કૃષ્ણ કહો કે કૃષ્ણ રાધા બધું સરખું છે. રાધા કૃષ્ણ માં છે તો કૃષ્ણ રાધા માં. વિચારું આજે આ બંને ના મનમાં ફરી જોઉં. પણ શું હોવાનું હતું નવું!!??.. બસ રાધા કૃષ્ણ. બંને ના હ્રદય ના ધબકાર એક લયમાં ચાલે અને અવિરત નામસ્મરણ કરે રાધા કૃષ્ણ. છતાં પણ મારું મન ન માન્યું ને જાણવા ગઈ. એકવાર રાધા બ્રિજવન માં કાનાની રાહ જોતી બેઠી હતી. શાંત ચિત્તે. બસ એનું મન કાના કાના પુકારતું હતું. એની સખીઓએ આવીને પૂછ્યું... સખી: તું આમ અહીં રોજ આવીને કાના ની રાહ જુએ છે, અને એ આવતો જ નથી. તારું