આજે પણ મને યાદ છે મને તે....

  • 4.2k
  • 1
  • 1.4k

જીવન “When I look back at my whole life, at the end of my life, there is peace in my inner mind and one sentence in my mouth. Yes, yes I enjoyed my life.” "જ્યારે હું મારા જીવનની અંતીમ ઘડિમા હોઇ અને મારા વીતેલા જીવન પર એક નજર નાખુ, ત્યારે મારા આંતરિક મનમાં શાંતિ અનુભવું, અને મારા મુખમાં એક વાક્ય છે. હા, હા, મેં મારા જીવનનો પુરો આનંદ માણ્યો છે” “જ્યારે જીવન મા એમ થાય કે હવે મરી જઉં તો પણ કાઇ વાંધો નહિ ત્યારે માનવુ કે તમે તમારા જીવન મા સફળ બની ગયા.” આભાર..... Pre-Prevention of