વન્સ અપોન અ ટાઈમ - 36

(179)
  • 8.9k
  • 15
  • 7k

ધોળકિયાની ચેમ્બરમાં જઈને ધોળકિયાના ખભે હાથ મૂકીને એને દોસ્તની જેમ બહાર લઈ જનારા ચાર યુવાનો શાર્પ શૂટર્સ હતા! અરવિંદ ધોળકિયા દાઉદના મહત્ત્વના સાથીદાર સતીશ રાજેની હત્યા પછી થોડો નિશ્ચિત બન્યો હતો. રાજેની હત્યાને કારણે દાઉદને મોટો ફટકો પડ્યો હતો. એટલે દાઉદ તત્કાળ તો શાંત બેસી રહેશે એવી ગણતરી ધોળકિયાએ માંડી હતી.