પરાશર ધર્મશાસ્ત્ર - પ્રકરણ ૨

(11)
  • 4.1k
  • 1
  • 1.3k

अभिगम्य कृते दानं त्रेतास्वाहुय दीयते I द्रापरे याचमानाय सेवया दीयते कलौ II २८ II अभिगम्योतमं दानमाहूयेवं तु मध्यमम I अधमं याचमानाय सेवादानाम तु निष्फलं II २९ II जीतो धर्मो हधर्मेण सत्यं चैवान्रुतेंन च I जितास्चोरेस्च्व राजान: स्त्रिभिस्च पुरुषा: कलौ II ३० II सीदन्ति चाग्निहोत्रानी गुरुपूजा प्रणश्यति I कुमार्यस्च प्रसूयन्ते अस्मिन्कलियुगे सदा II ३१ II સત્યયુગમાં સામે જઈને દાન લેનારાને દાન આપવામાં આવતું હતું, ત્રેતાયુગમાં બોલાવીને દાન આપવામાં આવતું હતું, દ્રાપરયુગમાં માગનારાને દાન આપવામાં આવતું હતું અને કળીયુગમાં સેવા કરનારાને દાન આપવામાં આવે છે. દાન લેનારાને ઘરે જઈને દાન આપવું એ ઉત્તમ દાન છે, બોલાવીને આપવું એ મધ્યમ દાન