ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 15

(148)
  • 11.2k
  • 4
  • 6.9k

“ડોક્ટર, મારી વાઇફની ડિલીવરી સરસ રીતે પતી ગઇ .આજે અમે રજા લઇને ઘરે જઇશું. હું તમારુ બિલ ચૂકવવા માટે આવ્યો છું. કેટલા રૂપીયા થાય છે?” “ભાઇ, મેં બિલ બનાવ્યું જ નતી. તમારે જે આપવું હોય તે આપીને ઘરે જઇ શકો છો.” “એવું તે કંઇ હોતું હશે, સાહેબ?” “એમ જ છે. હવે પછી આમ જરહેશે. હું ક્યારેય કોઇ પણ પેશન્ટનુ હિલ બનાવાનો નથી. મારી ફરજ તમારુ કામ કરી આપવાની છે. બદલામાં શું આપવું, કેટલું આપવું તે તમારે નક્કી કરવાનું છે.”