કોલેજ ના દિવસો- પ્રેમ ની એક ઝલક - ભાગ-3

(26)
  • 4.6k
  • 2.8k

કોલેજ ના દિવસો પ્રેમ ની એક ઝલક-૩ ત્યા અચાનક મનીષા ના ફોન ની બેટરી ડાઉન થાય છે. પણ મનીષા ને તેનાં ઘરે એક ફોન કરવો પડે છે. પછી મનીષા એ નિશાંત ના ફોન માંથી ફોન કરી ઘરે જણાવી છે. આજે હું ઘરે લેટ આવીશ. પછી નિશાંત અને મનીષા આગળ વધે છે. ને બજાર માં ફરવા નીકળી ગયાં હતાં. નિશાંતએ મનીષા ને એક દુકાન પર નાસ્તો કરવા માટે તેને કહે છે ને મનીષા કહે છે કે હું બિલ આપીશ ત્યારે નિશાંત કહે છે એમાં શું બિલ તું ચૂકવી દેજે બસ પછી નિશાંત ને મનીષા એક રેસ્ટોરન્ટમાં માં જાય છે. મનીષા ને