આઇ એમ હીરો ઓફ ધિસ બ્યુટીફુલ વર્લ્ડ

  • 1.6k
  • 2
  • 439

આઈ એમ હીરો ઓફ ધિસ બ્યુટીફુલ વર્લ્ડ - જૈનિલ કે.જોષી. આજે દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું ને હૈયુ હરખાઈ ગયું. આવ્યા હતા મીત ને માત્ર 62% પણ ખુશીનો પાર ન હતો. મીત ના ઘરના નિરાશ હતા પણ મીત ના હૃદય માં તો ખુશીની લહેર હતી. કારણ કે મીત જાણતો હતો કે ભલે તેના માબાપે તેના માટે સપના જોયા હોય પણ તે દસમા ધોરણમાં પણ પાસ થઈ શકે તેમ નહોતો. પણ મીત ને જોઈને કોઈ એમ ન કહે કે તે ડફોળ વિદ્યાર્થી હશે. આશાઓ પણ ઘણી હતી. પણ શું કરવાનું મીત આ વખતે માતા પિતાની આશાઓ પુરી ન કરી શક્યો. થોડા દિવસ