અભિનંદન: એક પ્રેમ કહાની - 18

(61)
  • 2.6k
  • 4
  • 1.4k

અભિનંદન: એક પ્રેમ કહાની-18 અભિનંદન બોલ્યો મિતવા તું મારા છેલ્લા શ્વાસ સુધી સાથ આપીશ? મિતવા એ અભિનંદન ને રોકતા કહ્યું તું આવું ના કર હું હંમેશા તારી સાથે છું અભિનંદન બોલ્યો થેન્ક યુ સો મચ મને તારા દિલાસાથી ખૂબ જ ખૂબ જ સારું લાગ્યું.મારા મગજને શાંતિ મળી,મારા દિલને રાહત મળી છે. મિતવા બોલી કોલેજ માટે લેટ થાય છે હવે તો આમ રસ્તામાં બાઈક રાખીને ઊભો છે તો સ્ટાર્ટ કરો. અભિનંદન બોલ્યો રાજકુમારી ની જેવી ઈચ્છા. મિતવા હસી અભિનંદન અને મિતવા કોલેજ પહોંચ્યા ઋષિતને નંદની નો સાથ તેના તમામ મિત્રોએ છોડી દીધો. મિતવા અને અભિનંદન એક બાઈક પર આવ્યા બંને ગ્રૂપના