પ્રણય સપ્તરંગી - પ્રકરણ 30

(60)
  • 4k
  • 3
  • 2.1k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 30 રણજીતને ત્યાં પાર્ટી પુરી થઇ અને કમલ એની પત્નિ મિત્રો બધાં જવા લાગ્યાં રણજીતનાં નશાની લગભગ બેશુધ્ધિમાં જ હતો. અક્ષયને યાદ આવ્યું કે એની બાઇક આજે ખૂબ હેરાન કરી રહી છે. એણે રણજીતને કહ્યું "બોસ ... રણજીતે કંઇ સાંભળ્યું જ નહીં રણજીતને એણે ટેકો આપી ઉભો કરીને એનાં બેડ ઉપર સૂવાડ્યો અને ઢંઢોળીને કહ્યું બોસ મારી બાઇક બંધ પડી જાય છે આજે અને મારે એક કામે જવાનું છે હજી દાદાએ સોંપ્યુ છે. હું આપની હોન્ડા લઇને જઇ શંકુ ? કાલે લઇ આવીશ પાછી રણજીતે ઊંઘના ભારમાં જ કહ્યું હા જા લઇજા... અને અક્ષયે થેંક્સ