સંબંધ_માં_નવજીવન

(20)
  • 2.6k
  • 2
  • 1.1k

#આજકાલના જોત જોતામાં ૨૨ વર્ષ થઈ ગયાં વહુ બન્યાં ને પણ હજી રાહુલ ના મમ્મી પપ્પા મને દીકરી તો ગણવાની દૂર ની વાત રહી વહુ તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી. પંક્તિ તો મારા ને રાહુલ ના લગ્ન વખતે એક મિત્ર જ હતી ત્યાં ક્યારે નણંદ બની ગઈ અને હવે તો દુશ્મન હું હોવ એવું વર્તન કરે છે. ઘણી વખત વહુ ને લાગતાં કે કુટુંબ ને લગતા ફોરવર્ડ કરેલ સાહિત્ય અમારા કુટુંબ ના ગ્રુપમાં શેર કરી ને એવું દેખાડવા માંગે છે કે તે ભાઈ બહેન વચ્ચે જે અંતર આવ્યું તેનું કારણ હું છું પણ હકીકત એ છે કે ભાઈ બહેન વચ્ચે