ધ ઊટી.... - (Part - 4)

(86)
  • 4.2k
  • 10
  • 2.3k

                                     4.ઊટી….(Part - 4)  અખિલેશે પોતાના જીવનમાં ઘણાં તડકા- છાંયડા જોયા, અને તેને સમજાય ગયું કે આ જ જીવનની રીત છે, જેમાં હાર પછી જીત, અને રાત પછી દિવસ અને તેવી જ રીતે દુઃખ પછી સુખ આવે જ છે, પરંતુ મિત્રો કહેવાય છે કે, "ઉપરવાલે કે ઘરમે દેર હે લેકિન અંધેર નહીં હે." એવી જ રીતે અભિષેકે દુઃખ તો ઘણાં જોયા હવે તેના જીવનમાં સુખ આવવાનું હતું, પણ અભિષેક એ બાબતથી તદ્દન અજાણ હતો કે આ સુખ તો માત્ર થોડાક જ સમય પૂરતું