ખુમારી.. એક શીખ ...

(20)
  • 1.3k
  • 4
  • 552

દવે સાહેબ જેમને આમ તો જેને હું પ્રેમ થી દવે કાકા કેહતો એ મને રસ્તા માં દેખાયા ધીમા પગે...વરસાદ મા તેમની જાત ને બચાવતા તે ચાલતા જતા હતા ... મેં કાર ને બ્રેક મારી .. અને દવે સાહેબ ને કિધુ .. કાકા ... ગાડી મા બેસી જાવ ... તમે કહેશો ત્યાં ઉતારી દઇશ ... કાર .. રસ્તા વચ્ચે દોડતી હતી ... અને મને કાકા માટે થોડી હમદર્દી ખરી તેથી કહ્યું ... કાકા .. ખરાબ ના લગાડતા.. પણ આપ ની ઉંમર હવે આરામ કરવા ની નથી ..? કાકા ધીમું પણ માર્મિક હસતાં કાર ની બારી બહાર વરસાદ જોતા રહ્યા પછી ..ધીરે