સંબંધો ની આરપાર.... - પેજ -૧૯

(46)
  • 3.8k
  • 1
  • 2.4k

અંજલિ તથા મહેતા સાહેબ આવતી કાલે બેંગ્લોર જઇ રહેલી ટીમ અંગે ચર્ચા કરી રહ્યા છે.********** હવેે આગળ.....પેજ -૧૯ ********************મેડમ જે કામ અથવા અગત્યની વાત નો ઈ.મેલ નહીં થઈ શકે તેમ હોય તો હું આપને મેસેજ કરીશ, આપની અનુકૂળતાએ આપ મને ફોન કરજો જેથી આપણે ચર્ચા કરી શકીએ. ઓકેે મહેતા, સાહેબ આપ નિશ્ચિત રહો અનેે કંઈ પણ મુંઝવણ હોય તો આપ મને જણાવી દેેેજો. અંજલિ વાત પુરી કરવા તરફ આગળ વધે છે.ઓકેે..મેડમ જો મારુ કોઈ કામ ના હોય તો હું રજા લઉ ???હજુુ મારે આવતીકાલ ની તૈયારી કરવાની છેે. કહી ને મહેતા સાહેબે રજા માંગી.જી મહેેેેતા સાહેેેબ આપ જઈ શકો છો. કંઈ