ધ એક્સિડન્ટ - 5

(65)
  • 4.4k
  • 2
  • 3.1k

પ્રિષા એના ઘરે પહોંચે છે અને સીધી એના રૂમ પર જાય છે. ત્યાં જ પ્રિષા ના પપ્પા રાજેશભાઈ જોવે છે કે પ્રિષા થોડી ઉદાસ લાગે છે. એટલે તેઓ પ્રિષાને પૂછે છે, " શું થયું બેટા ? " " કંઈ નહિ પપ્પા ... બસ થોડો થાક લાગ્યો છે. " " ઓકે .. તું આરામ કર. " પ્રિષા બીજું કંઈ બોલ્યા વગર એના રૂમ પર જતી રહે છે. રાજેશભાઈ પ્રિષા ની ઉદાસી નું કારણ સમજી જાય છે, એમને તરત ખ્યાલ આવી જાય છે કે પ્રિષા ખોટું બોલી રહી છે. એની ઉદાસી નું કારણ ધ્રુવ ની ગેરહાજરી છે. પણ તેઓ પ્રિષા ને