મારો પહેલો પ્રેમ

(70)
  • 11.2k
  • 16
  • 2.5k

કહેવાય છે કે "પ્રેમ ની લાગણી ને શબ્દો માં વર્ણવી શકાતી નથી માત્ર અનુભવી શકાય છે. આમ પ્રેમ ને શબ્દો માં લખી શકાય નહીં" તેમ છતાં આ શબ્દો નાં સાગર માંથી પ્રેમ નાં મોતી શોધીને મારાં પહેલા પ્રેમ ની કહાની લઇ ને તમારી સમક્ષ રજૂ કરવા આવી રહી છું.