પ્રયાણ એક પ્રબળ મન તરફ - ભાગ -૧

  • 1.6k
  • 546

આજના આધુનિક સમયમાં માણસ જીવનની રેસમાં જીતવા માટે સતત દોડધામ કરતો નજરે પડી રહયો છે અને તેમ થવું એ સ્વાભાવિક છે.પ્રયત્ન કરવો તે તો સૌથી શ્રેષ્ઠ બાબત છે પણ જે તે ધ્યેય કે વસ્તુની પ્રાપ્તિ ના થતાં માણસ નિરાશામાં ઘરકાવ થઈ જાય છે અને પછી તે નિરાશા ક્યાંક ને ક્યાંક તેની મનોભૂમિ પર અસર કરવાનું ચાલું કરી દે છે.તે પોતાને કે અન્યને આ માટે દોષિત ઠેરાવી પોતાના વિચલિત થયેલા મનને સમજાવવા નો પ્રયત્ન કરે છે. પણ શું કોઈ ધ્યેય કે વસ્તુનું નું ના મળવું એ જીવનનું અંતિમ લક્ષ્ય હોય શકે..!! ના કદાપિ નહીં.કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુ અને જીવન