પ્યાર તો હોના હી થા - 4

(103)
  • 5.2k
  • 5
  • 2.7k

( આપણે આગળના ભાગમાં જોયું કે કૉલેજના એક પ્રોજેક્ટ માટે મિહીકા, ધરા, સમીર અને આદિત્ય આહવા ડાંગ તરફ જાય છે.હવે આગળ જોઈએ શું થાય છે.)રસ્તામાં ઝરમર ઝરમર વરસાદ ચાલું થાય છે. આદિત્ય સાચવીને ડ્રાઈવ કરતો હોય છે. મ્યુઝિક પ્લેયરમાં ધીમું ધીમું ગીત વાગે છે. અને તેઓ ધીરે ધીરે આહવાની હદમાં પ્રવેશે છે. આહવા ડુંગર પર વસેલું નાનકડું શહેર છે. આમ તો તેનો ઘણો ખરો વિકાસ થયો છે. અહીં બધી જ પ્રાથમિક સગવડ સરકારે ઊભી કરી છે. શાળા, આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ બધી સુવિધાઓ છે અહી. બેઠાઘાટનાં પાકા મકાનો છે. આદિત્ય : અરે યાર, આપણે ગુગલ મેપના આધારે અહીં આવી તો ગયા પણ અહીંયા