નિયતિ - ૨૫

(116)
  • 3.7k
  • 9
  • 1.5k

પાર્થ ક્રિષ્નાને દૂરથી જોતો આવી રહ્યો હતો. એ મુરલી સાથેની એની વાતોમાં મશગુલ હતી. આજે ઘણા દિવસે પાર્થ એને ખુલીને હસતી જોઈ રહ્યો હતો. પાર્થના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. એ ક્રિષ્નાની સામે જઈને ઊભો રહી ગયો.અચાનક જ ક્રિષ્નાની નજર પાર્થ પર ગઈ. એક અજાણ્યા ડરે એ ફફડી ગઈ. પોતાની આજ સુધીની પાર્થ સામેની એક સારી છોકરીની છાપ તૂટી જવાનો ડર!  કે, આ મુરલી સાથે તું અહીં બેસી શું કરે છે આટલું હસવું શેના માટે આવી રહ્યું છે તો“હસવાનું બંધ કરાવી દે એને હસબંડ કહેવાય!  આવું મે એક જોકમાં વાંચ્યું હતું પણ એ હવે સાચું લાગે છે!, “જો તારા