લવ કોમ્પ્લીકેટેડ (8)

(48)
  • 3k
  • 6
  • 1.7k

ભાગ- 8 એમણે મારા માથા પર હાથ ફેરવ્યો, મને લાગ્યું મારું મન એકદમ શાંત થઈ રહ્યું છે. મને મારી ભૂલ સમજાઈ રહી હતી. માધુરી, મમ્મી મારો સંબંધ બીજે નક્કી કરવાનું કહે છે, હું કેમ કરી શકું! હું તો તમને જ ચાહું છું. હવે હું સું કરું એ જ નથી સમજાતું! મારાથી મમ્મી ની ઉપરવટ જઈ ના શકાય અને તમારા વગર રહી ના સકાય. રહેવું પડે ચિરાગ, હંમેશા આપણે જે જોઈતું હોય એ બધું મળી જ જાય એવું નથી હોતું. આંટી સમજી ગયાં હશે કે આપણું કંઈ જ ન થઈ શકે. જો ચિરાગ, હું પણ તને પસંદ કરું છું, કદાચ એ